માનવ ગરિમા યોજના ઓનલાઈન ફોર્મ | Manav Garima Yojana Online Form
ગુજરાત સરકાર દ્વારા માનવ ગરીમા યોજના એ sje.gujarat.gov.in 2022 હેઠળ ચાલે છે. આ યોજનામાં ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિના લોકો ને નોકરી કરવાની તક આપે છે. આ યોજનાએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે શરૂ કરવામાં આવેલી હતી. Manav Garima Yojana 2022 A tool kit for various businesses for self-employment is provided at the district level office of the developing caste and social security office at the district level under the social and justice empowerment department of Gujarat government.

માનવ ગરિમા યોજના ઓનલાઈન ફોર્મ
Manav Garima Yojana Online Form
યોજનાનું નામ (Scheme Name) | માનવ ગરીમા યોજના (Manav Garima Scheme 2022) |
Launched by | ગુજરાત સરકાર |
Launched For | ગુજરાત રાજ્યનો અનુસૂચિત જાતિ સમુદાય |
લાભાર્થીઓ | ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના લોકો |
રાજ્ય | ગુજરાત |
લાભ | આ યોજના હેઠળ અનુસૂચિત જાતિના સમુદાયના લોકોને 4000/- રૂપિયા આર્થિક સહાય મળવાપાત્ર થશે. |
Official Website | https://sje.gujarat.gov.in/ |
Last Date | – |
Home Page | https://ojasjobalert.com/ |
કઈ કઈ જ્ઞાતિના લોકીને મળશે લાભ ?
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.
માનવ ગરિમા યોજના માટેની પાત્રતા (Manav Garima Scheme Eligibility Criteria):
જે વ્યક્તિ માનવ ગરીમા યોજના લાભ લેવા માંગતો હોય તો તેમણે નીચે આપેલી પાત્ર બતાવો તપાસ જરૂરી છે જો તે આ યોજનાને પાત્રતા માં ધરાવતો હોય તો તે આ યોજનાનો લાભ લઇ શકે છે.
(At present the annual income limit for rural areas is RS. 1,20,000 / – and for urban areas RS. 1,50,000 / -)
- અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત રાજ્યમાં સ્થાયી હોવો જોઈએ.
- અરજીકરનાર વ્યક્તિએ જનજાતિ સમુદાયનો સભ્ય હોવું જોઈએ.
- અરજી કરનાર વ્યક્તિ ની વાર્ષિક આવક નીચે આપેલા કોષ્ટક પ્રમાણે હોવી જોઈએ.
શહેરી વિસ્તાર | રૂપિયા 47,000/- કે તેનાથી ઓછી હોવી જોઈએ |
ગ્રામ્ય વિસ્તાર | રૂપિયા 60,000/- કે તેનાથી ઓછી હોવી જોઈએ |
Manav Garima Yojana હેઠળ સાધન સહાય
Manav Garima Yojana Gujarat 2022 Online Form દ્વારા સમાજના નબળા વર્ગોને નવો ધંધો અને વ્યવસાય માટે સાધન સહાય આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
ક્રમ | ટ્રેડનું નામ |
1 | કડિયા કામ |
2 | સેન્ટિંગ કામ |
3 | વાહન સર્વિસીંગ અને રિપેરીંગ |
4 | મોચીકામ |
5 | દરજીકામ |
6 | ભરતકામ |
7 | કુંભારી કામ |
8 | વિવિધ પ્રકારની ફેરી |
9 | પ્લમ્બર |
10 | બ્યુટી પાર્લર |
11 | ઈલેક્ટ્રીક એપ્લાયંન્સીસ રીપેરીંગ |
12 | ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ |
13 | સુથારીકામ |
14 | ધોબીકામ |
15 | સાવરણી સુપડા બનાવનાર |
16 | દૂધ-દહિં વેચનાર |
17 | માછલી વેચનાર |
18 | પાપડ બનાવટ |
19 | અથાણા બનાવટ |
20 | ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ |
21 | પંચર કીટ |
22 | ફ્લોર મિલ |
23 | મસાલા મિલ |
24 | રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો) |
25 | મોબાઈલ રિપેરીંગ |
26 | પેપરકપ અને ડિશ બનાવટ (સખીમંડળ) |
27 | હેર કટિંગ (વાળંદ કામ) |
28 | રસોઈકામ માટે પ્રેશર કુકર (રદ કરેલ છે.) |
માનવ ગરીમા યોજના માં જરૂરી ડોક્યુમેન્ટ (Manav Garima Scheme Documents Required)
માનવ ગરીમા યોજના નો લાભ લેવા માટે નીચે મુજબ આપેલા ડોક્યુમેન્ટ ની લીસ્ટ મુજબ બધા જ ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
- આધાર કાર્ડ
- બેંક ની માહિતી ( બેંકની પાસબુક)
- બીપીએલ કાર્ડ
- આવકનો દાખલો
- તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
- રહેઠાણનો પુરાવો
- જાતિનું પ્રમાણપત્ર
- ચૂંટણી કાર્ડ
- કોલેજ નું આઈડી પ્રુફ
- Aadhar Card
- Ration Card
- Proof of Residence (Electricity Bill)
- Example of applicant’s Cast Certificates
- Example of annual income Certificates
- Evidence of study
- Proof of having taken business-oriented training
- Warranty sheet
- Agreement
માનવ ગરીમા ફોર્મ નિચે મુજબ: https://drive.google.com/file/d/1BwbbyajJc2OvuJmYrM6d3ozNCEMERlcY/preview
આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી તેમજ ઓફ લાઇન અરજી કરી શકાય છે આ યોજના માટે અરજી કરવાની ઓનલાઇન વિગત નીચે મુજબ આપેલી છે.
Manav Garima Yojana Online Registration Process
STEP:1
સૌથી પહેલા માનવ ગરીમા યોજના ની અરજી કરવાની ઓફિસિયલવેબસાઈટ (Social justice and empowerment department) પર જાઓ તે નીચે મુજબ લિંક આપેલી છે.
STEP:2
ત્યારબાદ નીચે આપેલી લિંક પર ક્લિક કરો અથવા ત્યાં આપેલા “Director, Developing Caste Welfare” પર ક્લિક કરો અને ત્યારબાદ હોમ પેજ ઉપર જઈને રજીસ્ટ્રેશન (“Register Yourself”) બટન પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન.
https://sje.gujarat.gov.in/ddcw/
STEP:3
રજીસ્ટ્રેશન સક્સેસફુલ થયા બાદ ત્યારબાદ તમારા પરિવાર હોમ પેજ ઉપર આવીને login page પર ક્લિક કરો જ્યારે તમે રજિસ્ટ્રેશન વખતે જે માહિતી આપી હોય તે માહિતી login page માં ફેલ કરીને લોગીન કરો.
STEP:4
લોગીન થયા બાદ તમારે જ માનવ ગરીમા યોજના પર ક્લિક કરો ત્યાં તમને આ યોજના પર ની બધી જ માહિતી phil કરો અને તમે ખીલ થયા બાદ તમે સબમિટ બટન પર ક્લિક કરો તમે માનવ ગરીમા યોજના નો લાભ લઇ શકો છો.
Important Links – માનવ ગરીમા યોજના
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો માટે | Click Here |
અનુસૂચિત જાતિના લોકો માટે | Click Here |
Apply Online Link | Click Here |
Tutorial Video Link | Click Here |
know your Application Status | Click Here |
(માનવ ગરીમા યોજના ની એપ્લિકેશન સ્ટેટસ)
માનવ ગરીમા યોજના ની તમારી એપ્લિકેશન સ્ટેટસ જાણવા માટે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરશો તો તમે તમારા એપ્લિકેશન નું સ્ટેટસ જાણી શકશો:
STEP:1
સૌથી પહેલા તમારે નીચે આપેલી લીંક પર ક્લિક કરવાનું રહેશે.
STEP:2
ત્યાર બાદ તમારે તેને વેબસાઇટના હોમપેજ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તેના એપ્લિકેશન સ્ટેટસ ના બટન પર ક્લિક કરો.
STEP:3
ત્યાર બાદ તમારે એપ્લિકેશન સ્ટેટસ નું એક સ્ક્રીન ઓપન થશે ત્યાં તમારે તમારો એપ્લિકેશન નંબર અને તમારી એપ્લિકેશનની તારીખે એડ કરવાની રહેશે
STEP:4 જો તમે તમારા એપ્લિકેશનનો નંબર અને એપ્લિકેશન ની તારીખ નાખી દીધી હોય તો તમારે “View Status” પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમે View Status પર ક્લિક કરશો એટલે તમને તમારી એપ્લિકેશનની સ્ટેટસ જોવા મળશે.
માનવ ગરીમા યોજના શું છે? FAQ:
ગુજરાત સરકાર દ્વારા માનવ ગરીમા યોજના એ sje.gujarat.gov.in 2022 હેઠળ ચાલે છે. આ યોજનામાં ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિના લોકો ને નોકરી કરવાની તક આપે છે. આ યોજનાએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે શરૂ કરવામાં આવેલી હતી.
388189